ઉત્તર ગુજરાત મા આગામી દિવસોમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા

આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત મો પવન સાથે ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે હવામાન અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં લોકોને ગરમીથી  રાહત મળશે
હવામાન સમાચાર ગુજરાતમાં સ્વાદાનુસાર લોકોને ગરમીથી રાહત મળી શકે છે હવામાન સમાચાર અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાત મા ભારે થીં અતી ભારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય ના બનાસકાંઠા પાટણ મહેસાણા કર્છ અને સરહદી વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થાય તેવી શક્યતાઓ છે
ગુગલ મોસમ અનુસાર આ આંકડા મુજબ જણાય છે અત્યાર ગુજરાત રાજ્ય અને ભારત માં કોરોના વાયરસ ના કારણે લોકો હેરાન પરીશાન છે તો બીજી તરફ લોખંડ પિગળાવી દે તેવી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે કુદરતી આફત સામે લોકો લાચાર બની ગયા છે અત્યારે ગુજરાત રાજ્ય માં કોરોના વાયરસ ના કેશો દિવશે નેં દિવસે  વધી રહ્યા છે તો બીજી તરફ લોકો કોરોના વાયરસ ના કારણે સ્વસ્થ પણ થઈ રહ્યા છે આવા સમયે લોકોને સાવચેત રહેવું જરૂરી છે ફીર ચાહે સરકાર લોકડાઉન માં ઢીલ આપે કે ના આપે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *