ખેતરમાં લઇ જઇ 3 યુવકોએ દુષ્કર્મ આચર્યું

સુરતના કતારગામની ધો. 11 ની વિદ્યથિનીને કારમાં ઉપાડી ખેતરમાં લઇ જઇ 3 યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું,

દુષ્કર્મ આચર્યા બાદ ત્રણેય નરાધમોએ સગીરાના અશ્લીલ ફોટા મોબાઇલમાં પાડી વાયરલ કરવાની તથા મોઢાં પર એસિડ ફેંકવાની પણ ધમકી આપી હતી,

કતારગામ પોલીસે ત્રણેય યુવકો સામે બળાત્કાર  .  . ધો 11 માં અભ્યાસ કરે છે પ્રિયંકાને છેલ્લાં છ મહિનાથી જય ખોખરિયા નામનો યુવક હેરાન
પરેશાન કરતો હતો

તેણી ટયુશને જાય તો પીછો કરી રંઝાડતો હતો એક વખત પ્રિયંકા ટયુશનેથી ઘરે જતી હતી ત્યારે જય તેના બે મિત્રો સાથે કાળા કલરની કાર લઇને તેની પાસે ધસીલ ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા,

જે ફોટા વાયરલ કરવાની પણ તેઓ ધમકી આપતા હતા. ઉપરાંત દુષ્કર્મ અંગે કોઇને પણ કહેશે તો મોઢાં પર એસિડ ફેંકવાની પણ તેઓએ ધમકી આપી હતી. જેથી ગભરાઇને પ્રિયંકાએ ગેંગરેપની ઘટનાને છપાવી રાખી હતી,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *