ગુજરાત એક અનોખું રાજ્ય-gujarat of India Clone

ગુજરાત


ગુજરાત એક અનોખું રાજ્ય-gujarat of India

ગુજરાત એક અનોખું રાજ્ય, દોસ્તો ગુજરાત ભારતના સૌથી ધનિક રાજયોમાં ગણતરી કરવામાં આવે છે , દોસ્તો ગુજરાત ના શહેરોની પસંદગી આખા વિશ્વમાં પ્રખ્યાત છે.

 

ગુજરાત રાજ્ય ની સ્થાપના ૧૯૬૦ના રોજ કરવામાં આવી હતી મુંબઇ થીં અભગ એક રાજ્ય બન્યું તેનું નામ છે ગુજરાત. ગુજરાત એક અનોખું રાજ્ય-

 

ગુજરાત રાજ્ય ની ઓફીસ્યલ ભાષા ગુજરાતી છે, દોસ્તો ગુજરાત ભારતના સૌથી ધનિક વ્યક્તિઓ માટે જાણીતું છે. અજીમ પ્રેમજી મુકેશ અંબાણી અને રતન ટાટા જેવા જાણીતા ઉદ્યોગપતિઓ પ્રમુખ છે

 

ભારત ના સૌથી ધનિક વ્યક્તિઓ

 

ભારત ના સૌથી ધનિક વ્યક્તિઓ  ગુજરાત રાજ્ય માં થી આવે છે દોસ્તો મોટા ભાગના ગુજરાતીઓ  અમેરીકા અને જાપાન જેવા પ્રગતિશીલ દેશોમાં વસે છે

 

ગુજરાત પર્યટક સ્થળ

ગુજરાત રાજ્ય ઘણા બધા પર્યટક સ્થળ તરીકે પણ જાણીતું છે જેમાં દુનિયા ની સૌથી પ્રાચીન  સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષની પ્રમુખ જગ્યા છે, લોથલ અને ધોળા વીરા. લોથલ દુનિયા નું પ્રથમ બંદરગાહ છે,

ગુજરાત એક અનોખું રાજ્ય-

શિક્ષીત રાજ્ય ગુજરાત

દોસ્તો ગુજરાત ને શિક્ષીત રાજ્ય માં ગણવામાં આવે છે દોસ્તો ગુજરાત ને મોદી નું ગુજરાત પણ કહેવામાં આવે છે ગુજરાત ને ગાંધી બાપુ પણ કહેવામાં આવે દોસ્તો નરેન્દ્ર મોદી ભાઇ ને તો તમે સારી રીતે જાણો છો.

 

ગુજરાત એક અનોખું રાજ્ય-

 

ગુજરાત ને માહા પુરુષો ની ભૂમિકા કહેવામાં આવે છે જેમાં વલ્લભ ભાઈ પટેલ અને રતન ટાટા જેવા જાણીતા ઉદ્યોગપતિઓ અને ધોળા વીરા જવા પ્રમુખ નામો ઈતિહાસ નાં પાને ચડેલા છે.

 

દોસ્તો ગુજરાતે ભારતને અંગ્રેજોના જમાનામાં થી સ્વાતંત્ર્ય કરાવા માટે  બે શક્તિશાળી નેતાઓ ની ભેટ આપી છે જેમાં – મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ.

 

દોસ્તો ગુજરાતે વિશ્વના બે દેશોને મોટા નેતા ભેટ આપ્યા છે જેમાં – ભારતને મહાત્મા ગાંધી અને પાકિસ્તાનને મહમદ-અલી-ઝીણા.

 

ગુજરાતે ભારતને મોરારજી દેસાઈ જેવા પ્રગતિશીલ સિદ્ધાંતવાદી નેતા અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.

 

વલ્લભ ભાઈ પટેલ ગુજરાત ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપમુખ્યમંત્રી હતા જેમણે (૬૦૦૧) કરતાંં પણ વધારે રજવાડાંંઓને એકઠા કરીને ભારતની રચના કરી. ગુજરાત એક અનોખું રાજ્ય-

 

 

 

 

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *