ગુજરાત મો આ તારીખે થસે વરસાદ નું આગમન

ગુજરાત મો આ તારીખે થસે વરસાદ નું આગમન વરસાદ નાં સમાચાર સાંભળી ખેડૂતો ના મનમાં ઈચ્છા જાગી ગુજરાત રાજ્ય આ તારીખ છે વરસાદ ની
ગુજરાત મો આ તારીખે થસે વરસાદ નું આગમન
ગુજરાત મો આ તારીખે થસે વરસાદ નું આગમન
ગુજરાત મો આ તારીખે થસે વરસાદ નું આગમન
વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ૧૨૦૦ ના આંકડા સમાન છે ગુજરાત રાજ્ય અત્યાર સુધીમાં હર વર્ષ માં સારો વરસાદ થાય છે અને આ વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું વહેલું બેસી જાય તેવી સંભાવના છે
ગુજરાત હવામાન
ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય માં કોરોના વાયરસ ના કારણે લોકો ને મુસ્કેલી નો સામનો કરવો પડ્યો છે પરંતુ સરકાર અને લોકો ની સાચવેલી ના કારણે કોરોના ને સાધવા મા સફળ સહયા છે હવે વાત કરીએ ખેડૂત ભાઈઓ ની તો આ વખતે પણ ખેડૂતો માટે સારાં પરિણામો આવે તેવી શક્યતા છે હવામાન વિભાગ અનુસાર ગુજરાત રાજ્ય માં આ વખતે પણ ભારે વરસાદ અને વાવાઝોડાનો ખતરો છે પરંતુ વરસાદ પણ સારો થવાથી વધારે મુશ્કેલી નો સામનો નહીં કરવો પડે
હવામાન સમાચાર
ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે વરસાદ વહેલી તકે થાય તેવી શક્યતા છે આવતા મહિને ગુજરાત ના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થાય તેવી શક્યતાઓ છે સાથે ભારે વરસાદ અને ગુફાની પલંગની સાથે ગુજરાત માં વરસાદ ની એન્ટ્રી થશે 
Gujaratinews હવામાન સમાચાર
આ વખતે ખાસ કરીને ગુજરાત ના બનાસકાંઠા પાટણ મહેસાણા કર્છ અને સરહદી વિસ્તારમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *