ગુજરાત સરકાર તરફથી ખાસ સમાચાર બિપીએલ ગ્રાહકો માટે સરકાર દ્વારા અપડેટ્સ

ગુજરાતી સમાચાર પત્રો gujaratinews ગુજરાત સરકાર દ્વારા અપડેટ્સ બિપીએભ ખાધ ધરાવતા ગ્રાહકો માટે જાહેર સુચના સરકાર દ્વારા અપડેટ્સ BPL APL રાસન કાંડ

ગુજરાત સરકાર તરફથી ખાસ સમાચાર બિપીએલ ગ્રાહકો માટે સરકાર દ્વારા અપડેટ્સ

બીપીએલ ધારકો માટે સરકારે ખાસ સુચના જાહેર કરે છે હવે બીપીએલ તમારા કોઈપણ ગામની અંદર ચાલશે પહેલા નિયમ હતો કે બી પી એલ જે ગામ નો હોય ત્યાં જ ચાલતો હતો પરંતુ હવે એવું નથી રહ્યું સરકારના નિયમ અનુસાર હવે તમે તમારો આધારકાર્ડ લઈને તમે કોઈપણ જગ્યાએ જાઓ ત્યાં તમને તમારો ગવર્મેન્ટ ની દુકાન પર રાસન મળી જશે

Bpl
સરકારના નિયમ અનુસાર બીપીએલ ધારકોને સસ્તા રાસન ની દુકાન પર તમને તમારુ ભાગનું રાસન મળી જશે તેના માટે તમારે આધારકાર્ડ બીપીએલ કાર્ડ લઈ જવાનું રહેશે

Gujarat રાજ્ય ના તાજા સમાચાર
2019 સુધી તમે તમારા પી એલ નો સસ્તો રાસન નો જથ્થો કેવલ તમારા ગામમાં જ મળતો હતો પરંતુ 2020માં સરકારના નિયમ બદલાઈ ગયા છે અને હવે તમે તમારા બીપીએલ થી સસ્તા અનાજની દુકાન મા BPL ભારતના કોઇપણ ખુણેથી લઈ શકશો 2020ની આ સરકારની નવી અપડેટ છે

Gujaratinews
2020 માં સરકારી નિયમ લીધો છે કે બીપીએલ ધારકોને ભારતના કોઈ પણ ખુણામાં રહેતા હોય ત્યાંથી તેમને સસ્તા અનાજનો જથ્થો મળી જશે ભલે તમે ગુજરાતના હો અને રાજસ્થાનમાં રહેતા હોય તો પણ તમને ત્યાં સસ્તા અનાજનો જથ્થો મળી જશે એના માટે તમારી આધારકાર્ડને બીપીએલ કાર્ડ લઇને સસ્તા અનાજની દુકાન નો સંપર્ક કરવો નો રૈહશે
ગુજરાત સરકાર દોઆરા અપડેટ આ કેવલ બીપીએલ ધારકો માટે છે

bpl Gujarat

Leave a comment

Your email address will not be published. Required fields are marked *