નીતા અંબાણી ના એક ટ્વીટે કોંગ્રેસ ને મુંજવણ માં મુકી

નીતા અંબાણી ચીત્ર
નીતા અંબાણી ના એક ટ્વીટે કોંગ્રેસ ને મુંજવણ માં મુકી
નીતા અંબાણી ટ્વિટ કરીને લખ્યું કે કોંગ્રેસની સરકાર હોત તો મજૂરો માટે ૧૦૦૦ હજાર બસો આવી ગઈ હોત અને રાજી રાજી એના પૈસા પણ આપી દીધા હોત નીતા અંબાણી એટલા માટે કર્યું કે પ્રિયંકા ગાંધી વાંદરાએ કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે મજૂરો માટે ૧૦૦૦ હજાર બસો મોકલી છે અને યુપી સરકાર તેને સ્વીકાર નથી કરતી અને મંજૂરી નથી આવતી એની પાછળ નીતા અંબાણી ટ્વિટ કરીને આ જવાબ આપ્યો છે
 
નીતા અંબાણી ટ્વિટ કરીને લખ્યું કે
પ્રિયંકા વ્રદ્રા ગાંધી એક હજાર બસો  1000  ની યાદીમાં ખોટી માહિતી નોંધાવવી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.  ફક્ત ફરિયાદની સૂચિમાં દિલના ઘણા ઓટો, ટ્રकકના નંબર અને સંખ્યાબંધ ડેટા ન હતા.

अगर कांग्रेस आज सत्ता पर होती तो ऐसी लाखों बस कागज़ पर मजदूरों को घर पहुंचा चुकी होती और सरकार उसका भुगतान भी खुशी खुशी कर देती.!

— नीता अंबानी ™ (@0Nita_ji) May 19, 2020

પ્રિયંકા ગાંધી વાંદરાએ થોડા સમય પહેલા એક ટ્વીટ કરીને  દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસે મજૂરો માટે ૧૦૦૦ હજાર બસો મોકલી છે પરંતુ યુપીએ સરકાર તેની મંજૂરી નથી આપતી પ્રિયંકા ગાંધીના ટ્વીટ નો જવાબ આપતા  નીતા અંબાણીએ ટ્વિટ કર્યું છે અને કોંગ્રેસની પોલ ખોલી નાખી છે તેને તમે ટ્વિટમાં જોઈ શકો છો

નીતા અંબાણી ટ્વિટ કરીને કોંગ્રેસ ને ટેગ કરીને કહ્યું કે જો કોંગ્રેસની સરકાર હોત તો અત્યારે બસો પણ મોકલી દેવાય હોત અને તેના પૈસા પણ કોંગ્રેસી રાજીખુશી આપી દીધા હોત અને એ પણ માત્ર કાગળ ઉપર જ હકીકતમાં નહીં

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *