લુટેરી દુલ્હન બિઝનેસમેન લંગ્ન નો ઢંગ કરીને લાખો રૂપિયા વટાવ્યા

લુટેરી દુલ્હન બિઝનેસમેન લંગ્ન નો ઢંગ કરીને લાખો રૂપિયા વટાવ્યા
લુટેરી દુલ્હન બિઝનેસમેન લંગ્ન નો ઢંગ કરીને લાખો રૂપિયા વટાવ્યા


લૂંટેરી દુલ્હન ના કારણે સરકાર અને એક બિઝનેસમેન લગ્નની લાલચ આપીને લાખો રૂપિયા પડાવ્યા


ગુજરાતમાં એક લૂંટેરી દુલ્હન ના કારણે ચર્ચા નો વિષય બન્યો છે રાજકોટમાં એક શખ્સની 80000 રૂપિયા ખર્ચ કરી નાસિકથી મહિલાની લગ્ન કરીને  સાત વાગ્યે રાજકોટ સ્થિત  લાવ્યા હતા અને ઘરેણા સાડીયા દિલીપભાઈ nagar sanchore સાત વાગ્યે કપડા બદલવા નું કહીને ઘરેથી ભાગી  ગઈ હતી અને બિઝનેસમેન એક લૂંટેરી દુલ્હન નો શિકાર બન્યા હતા અને તેના કારણે ગુજરાતના સમાચાર ચર્ચાનો વિષય બન્યો છે,

આપને અક્ષર આવા સમાચાર સાંભળ્યા હશે કે તે ખોટી રીતે લગ્ન કરવાની લાલચ આપીને પૈસા પડાવી લીધા હોય એવી ટોળકીના સમાચાર અવારનવાર સાંભળ્યા હશે પરંતુ આ ફરી એકવાર કિશોર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ફરી એકવાર કોઈ બિઝનેસમૅન આ લુટેરી દુલ્હન નો શિકાર બન્યા છે લુટેરી દુલ્હન રોકડા 80000 રૂપિયા  લઈને કપડા બદલવા નું બહાનું કરી રફુચક્કર થઈ ગઈ,

પોલીસ લુટેરી દુલ્હન ટોળકીને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને આ ટીમ ટોળકીને પોલીસે પકડી પાડવા માટે અલગ-અલગ શહેરોમાં કમિટી બનાવીને મોકલી આપવામાં આવ્યા છે અને ટોળકી પકડી પાડવા  ગુજરાતમાં  શોધખોળ હાથ ધરવામાં આવી છે,

ગુજરાતના યુવાનો સાવધાન થઈ જજો કારણકે લગ્નની લાલચ આપીને તમારી સાથે સગાઇ પણ થઇ શકે છે કોઈ બહારની દુલ્હન હોય અને તમે તેને લગ્ન કરવા માગતા હો તો તેના વિશે પૂરી જાણકારી લેજો નહિતર આ ભાઈ જેવું તમને પણ પસ્તાવાનો વારો આવશે,


Leave a comment

Your email address will not be published. Required fields are marked *