સોસયલ મીડિયા આ નિયમોનું પાલન નહીં કરે તો ભારતમાં થસે બંધ

નરેન્દ્રભાઈ મોદી એ સોસયલ મીડિયા નો ઉપયોગ નહીં કરે કારણ જાણવા મળ્યું Facebook Twitter Instagram YouTube Google આ નિયમોનું પાલન નહીં કરે તો ભારતમાં Facebook Twitter Instagram YouTube Google થઈ શકે છે બંધ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે થી સોશિયલ મીડિયા ઉપયોગ નહીં કરે ભારતીયો ના ડાટા ચોરી ના ખતરા નેં કારણે Facebook Twitter Instagram YouTube  જો આ નીયમો નું પાલન નહીં કરે તો ભારતમાં Facebook Twitter Instagram YouTube Google થસે બેન

Facebook Twitter Instagram YouTube Google plus LinkedIn આ બધી કંપનીઓ વિદેશી છે તેનાં કારણે ભારતીય લોકો કે સારે ડાટા વિદેશી સર્વર પર સ્ટાર થાય છે તેનાં કારણે ભારતીય લોકો માટે આ એક ચીન્તા નો વિષય છે કારણ કે જો કોઈ કારણસર Facebook Twitter Instagram YouTube Google plus આ કંપનીઓ ના સર્વર માંથી ડાટા ચોરી થઈ શકે છે અને જો આ કંપનીઓ ના સર્વર માંથી ડાટા ચોરી થઈ જાય તો કરોડો ભારતીયો ની બધી જાણકારી લીક થઈ શકે છે તેનાં કારણે ભારતીય લોકો માટે આ એક ખતરા સમાન છે

ભારતીય લોકો ના ડાટા વિદેશી કંપનીઓ માટે એક ખજાના સમાન છે તેનાં કારણે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને એવું લાગી રહ્યું છે કે જો Facebook Twitter Instagram YouTube Google આનો ડાટા ચોરી થઈ જાય તો ભારતીય લોકો માટે આ એક ચીન્તા નો વિષય છે તેનાં કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સોસયલ મીડિયા નો ઉપયોગ નહીં કરે તેની જાણકારી આપી છે

તમે ઘણી વખત આપણે સમાચાર વાંચ્યા છે કે Facebook નો ડેટા ચોરાયો છે તો એ સોસયલ મીડિયા નો ઉપયોગ કરતા લોકો ના ડાટા ચોરી થઈ જાય છે જેમાં તમારી બધી જાણકારી હોઈ શકે છે  તો ભારતીય લોકો ના ડાટા પણ લીંક થઈ શકે છે કંપનીઓ સામે ચાલીને તંમને કે ભારત ના લોકો નહીં કહે કે તમારી મહત્વપૂર્ણ જાણકારી લીક થઈ છે
જેથી કરીને પૈસા માટે અન્ય કોઈ પણ પ્રકારની જાણકારી સોસયલ મીડિયા પર સેર ના કરવી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *