થરાદના વામી ગામ પાસે ૧૪૪૯ દારુ ની બોટલ ભરેલી કાર મળી આવી, ગુજરાત ક્રાઈમ બુલેટીન કર્મીઓએ જઈને તેની

થરાદના વામી ગામ પાસે ૧૪૪૯ દારુ ની  બોટલ ભરેલી  કાર મળી આવી, ગુજરાત ક્રાઈમ બુલેટીન કર્મીઓએ જઈને તેની તલાસી લીધી કુલ કિ . રૂા . ૧ , ૪૪ , ૯00,

ગુજરાત ક્રાઈમ બુલેટીન કર્મીઓએ જઈને તેની તલાસી લીધી કુલ કિ . રૂા . ૧ , ૪૪ , નો દારુ મળી આવ્યો

શૈલેષ દરજી , થરાદ હતા . મારુતિ સ્વિફ્ટ ગાડી નંબર જી તથા મારુતિ સ્વિફ્ટ ગાડી નંબર જી . થરાદ પોલીસને થરાદ . જે – ૦૬ – એચ . એસ – ૭૬૧૨ જે – ૦૬ – એચ . એસ – ૩૬૧૨ તાલુકાના વામી ગામની સીમમાં ચાલકે પોતાની આ ગાડીમાં ગેર કિમત રૂપિયા ૧ , ૫૦ મળી વિદેશી દારૂ ભરેલી એક કાર ગેરકાનૂની રીતે અને વગર પાસ લાવી હતી,

પોલીસે તેના વિરુદ્ધ અમ્રત ભાઈ ઇશ્વરભાઇ બ્રાહ્મણના પરમીટે ભારતીય બનાવટના વિદેશી પ્રોહી એક્ટ કે . ૬૫ ( એ ) ( ઈ ) , ખેતરમાં પડી હોવાની ખાનગી દારૂની કુલ પેટી નંગ – ૩૩ તથા છૂટા ૧૧૬ ( બી ) , ૯૮ ( ર ) , ૯ ૯ બાતમી મળી હતી,

આથી પોલીસ બિયરના બોટલો નંગ કુલ – ૧૪૪૯ મુજબ ધોરણસર ફરિયાદ દાખલ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,

પુલીશે તપાસ હાથ ધરવામાં આવી છે તેનાં કારણે બુટલેગરોમા ફફડાટ ફેલાયો છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્ય માં દારુ બંધ હાવાં છતાં એ છાનાં છુપે ગુજરાત રાજ્ય માં દારુ ઘુસાડવામાં આવે છે,

Leave a comment

Your email address will not be published. Required fields are marked *