રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ શરૂ કરાયું છે

જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ શરૂ કરાયું છે.  ભૂપૂજનમાં પીએમ મોદી મોદીએ પણ નિમંત્રણ આપ્યું છે.  બીજી તરફ, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે બાબરી મસ્જિદના બદલામાં મુસ્લિમ સમુદાયને અપાયેલી પાંચ એકર જમીન પર હજુ સુધી કોઈ કામગીરી શરૂ કરી નથી. યોગી કેબિનેટે 5 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના નિર્ણય હેઠળ અયોધ્યામાં સુન્ની સેન્ટ્રલ… Continue reading રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ શરૂ કરાયું છે

કોરોના વાયરલ નો બનાસકાંઠા જિલ્લામાં 1 કેસ

કોરોના વાયરસ ના કારણે દુનિયા માં ખંલબલી મચી ગઇ છે તેવામાં એક કેશ ગુજરાત ના બનાસકાંઠા જિલ્લામાં પણ નોંધાયો છે ડોક્ટરોએ તેની જાણકારી આપી છે

Untitled

દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભડકેલી કોમી હિંસામાં અત્યાર સુધી 27 લોકોનાં મૃત્યુ થયા છે. 3 દિવસ પછી પણ હજી સ્થિતિ સામાન્ય થઈ નથી. બુધવારે જ્યારે એક તરફ દિલ્હી હાઈકોર્ટે પોલીસની ભૂમિકા પર કડક ટિપ્પણી કરી તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં હિંસાનો ભોગ બનેલા વિસ્તારોની મુલાકાત લીધી અને લોકોને મળ્યા. અજિત ડોભાલને… Continue reading Untitled

થરાદ તાલુકાના વામી ગામ ની પ્રાથમિક શાળા માં ૨૬ મી જાન્યુઆરીના રોજ રાશ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Gujarati news,થરાદ તાલુકાના વામી ગામ ની પ્રાથમિક શાળા માં ૨૬ મી જાન્યુઆરી ના રોજ રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તિરંગા નેં સલામી આપી નેં વિરો ને યાદ કરવામાં આવ્યા વામી ગામ ૨૬ મી જાન્યુઆરીવામી ગામની પ્રાથમિક શાળાની અંદર 26મી જાન્યુઆરીના રોજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ને રાસ ગરબાનું આયોજન કરીને વીરો… Continue reading થરાદ તાલુકાના વામી ગામ ની પ્રાથમિક શાળા માં ૨૬ મી જાન્યુઆરીના રોજ રાશ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું